સાદા વિચારોએ શી રીતે વૈજ્ઞાનિક શોધો કરી
3,373,324 plays|
Adam Savage |
TED-Ed
• November 2011
આદમ સૅવૅજ આપણને બે દર્શનીય ઉદાહરણોથી, કોઇપણ કરી શક્યું હોત, તેવી સાદી, સર્જનાત્મક રીત વડે થયેલી ગહન વૈડ્યાનિક શોધની સફર કરાવે છે - ઍરાટૉસ્થીનસના ઇસવી સન ૨૦૦ પૂર્વે પૃથ્વીના પરિઘના માપની ગણત્રીનો પ્રયોગ અને હિપ્પૉલાઈટ ફિઝૌની પ્રકાશની ઝડપની ૧૮૪૯માં કરાયેલી ગણત્રી.