લોકોને વ્યવસાયમાં પ્રમાણિક બનવા ખરેખર શું પ્રેરે છે
1,982,423 plays|
એલેક્ઝાંડર વેગનર |
TEDxZurich
• November 2016
દર વર્ષે, સાતમાંથી એક મોટી કોર્પોરેશન છેતરપિંડી કરે છે. કેમ? શોધવા માટે, એલેક્ઝાંડર વેગનર અમને યોગ્ય કાર્ય કરવાના અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને મનોવિજ્ઞાન અંદર લઈ જાય છે. છેતરપિંડીની લપસણો નીચે આત્મનિરીક્ષણ યાત્રા માટે તેની સાથે જોડાઓ કારણ કે તે અમને સમજવામાં મદદ કરે છે કે લોકો શા માટે તેમનું વર્તન કરે છે.