મારી ઓળખ એક મહાસત્તા છે - અવરોધ નથી
3,940,481 plays|
અમેરિકા ફેરેરા |
TED2019
• April 2019
અભિનેતા, દિગ્દર્શક અને કાર્યકર અમેરિકા ફેરેરા કહે છે કે, હોલીવુડએ દુનિયા ખરેખર જેવી દેખાય છે તેનો પ્રતિકાર બંધ કરવાની જરૂર છે. તેણીની કારકીર્દિની રૂપરેખાને શોધી કાઢીને, તેણીએ મીડિયામાં વિવિધ સંસ્કૃતિઓનું વધુ પ્રમાણિક પ્રતિનિધિત્વ અને અમે અમારી વાર્તાઓ કેવી રીતે કહીશું તેના પરિવર્તનની હાકલ કરી. તે કહે છે,"હાજરી શક્યતા બનાવે છે." "આપણને દુનિયામાં સમૃધ્ધ થનારા જુએ છે તે આપણને શીખવે છે કે,આપણે પોતાને કેવી રીતે જોવું, આપણા પોતાના મૂલ્ય વિશે કેવી રીતે વિચારવું, આપણા ભવિષ્ય વિશે સ્વપ્ન કેવી રીતે રાખવું."