સિતારાઓ સજ્જ છે.
842,763 plays|
હર્બી હેનકોક |
TED2009
• February 2009
સુપ્રસિદ્ધ જાઝ સંગીતકાર હર્બી હેનકોકે ,તેમના બે જૂના મિત્રો - હાર્વે મેસન , જે ભૂતકાળમાં હેડહન્ટરના ડ્રમર અને બાઝવાદક માર્કસ મિલર ,સાથે મળીને સંગીતનો અદભૂત નમુનો પૂરો પાડ્યો છે. તેમણે અંતમાં ક્લાસિક એવા "વોટેરમેલોન મેનનો " ઉત્તમ નમૂનો પૂરો પડ્યો છે.