સ્વપ્ન જોવાના આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો
591,863 plays|
મેટ વોલ્કર |
Sleeping with Science
• November 2021
જ્યારે તમે ઊંઘી જાઓ છો અને સ્વપ્નો જોવાનું શરૂ કરો છો, ત્યારે તમે ખરેખર ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહ્યા છો. સ્લીપ સાયન્ટિસ્ટ મેટ વોલ્કરના જણાવ્યા અનુસાર, સપનાઓ "રાતોરાત ઉપચાર" ના સ્વરૂપની જેમ કામ કરે છે. હકીકતમાં, તમારાં સ્વપ્નો કદાચ સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને તમારા જાગ્રત જીવનને અસર કરતી કઠોર લાગણીઓ પર પ્રક્રિયા કરવાની તમારી ક્ષમતાને પણ વધારી શકે છે.