શું સ્થૂળતા કટોકટી એક મોટી સમસ્યા છુપાવી રહ્યું છે
5,051,597 plays|
પીટર અલ્તિયા |
TEDMED 2013
• April 2013
એક જુવાન સર્જન તરીકે, પીટર અલ્તિયા ને એક ડાયાબીટીક દર્દી પ્રત્યે તિરસ્કાર અનુભવ્યો હતો. તે વધારે વજન વાળી હતી, એણે વિચાર્યું, અને એટલે તે પોતેજ જવાબદાર હતી તેના પગ ના કપાવવા ની પરિસ્થિતિ માટે. પણ થોડા વર્ષો પછી, અલ્તિયાને એક અપ્રિય મેડીકલ આશ્ચર્ય મળ્યો જેણે તેને વિચારતો કરી મુક્યો: શું આપણી ડાયાબીટીસ માટે ની જાણકારી સાચી છે ? શું ડાયાબીટીસ થવાનું કારણ ઓબેસિટી માટે પણ જવાબદાર છે, અને નહિ કે તેના થી ઊંધું ? એક નજર આપણા એવા તારણ પર જે આપણને ખોટી દિશા માં મેડીકલ યુદ્ધ કરાવે છે.