રાઘવ કે કેઃ તમારૂં ૨૦૦-વર્ષનું આયોજન શું છે?
897,418 plays|
Raghava KK |
TEDxSummit
• April 2012
તમારી પાસે પાંચ વર્ષનું આયોજન હોઇ શકે, પણ ૨૦૦-વર્ષની કોઇ યોજના છે? કલાકાર રાઘવ કેકે તેમના ડીજીટલ વારસાના આલેખનની તેમજ ૨૦૦-વર્શ પછી તે કઇ રીતે યાદ કરાશે તેની સંગ્રહવ્યવસ્થાની ચર્ચા કરે છે - અને આપણને તેમ કરવાનો અનુરોધ કરે છે.