શીના આયંગરઃ પસંદગી કરવાનું સહેલું કેમ કરવું
3,214,039 plays|
Sheena Iyengar |
TEDSalon NY2011
• November 2011
આપણને બધાને આપણી પસંદ મુજબના અનુભવો અને ઉત્પાદનો જોઇતાં હોય છે - પરંતુ જ્યારે ૭૦૦થી વધારે વિકલ્પો સામે હોય ત્યારે ગ્રાહકની મતિ ચક્કર ખાઇ જાય છે.શીના આયંગર, આકર્ષક તેમ જ નવાં સંશોધનની મદદથી, વ્યવસાયો [અને અન્ય] તેમના પસંદગીના અનુભવને કેવી રીતે સુધારી શકાય તે રજૂ કરે છે.